Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Aakhadi Mari Harkhay Chhe Lyrics|આખડી મારી હરખાય છે| Jain Stavans Vol 1

Song: Aakhadi Mari Harkhay Chhe
Album: Jain Stavans Vol 1
Singer: Kishore Manraja, Rupal Doshi
Music: Piyush Shah
Lyrics: Paramparik
Music On: Krup Music
Digital : Gaana | JioSaavn| Hungama | WYNK | iTunes

English Lyrics
Aakhadi Mari Prabhu Harakhy chhe
Aakhadi Mari Prabhu Harakhy chhe (2)
Jya Tamara Mukhna Darsan Thay Chhe (2)
Aakhadi Mari Prabhu Harakhay Chhe (2)

Man adhiru Dodatu Derasare (2)
Dvar Pahochu Tya Ajampo Jay Chhe (2)
Jya Tamara Mukhana Darsan Thay Chhe (2) Aakhadi…(2)

Devnu Viman Jane Utaryu (2)
Aevu Mandir Aapnu Sohay Chhe (2)
Jya Tamara Mukhna Darsan Thay Chhe (2) Aakhadi… (2)
Bas Tamara Rupne Nirakhya Karu (2)
Lagani Aevi Haday Ma Thay Chhe (2)
Jya Tamara MUkhna Darsan Thay Chhe (2) Aakhadi…(2)
Jya Tamara Mukhna Darsan Thay Chhe (2)

Gujarati Lyrics
આખડી મારી પ્રભુ હરખાય છે
આખડી મારી પ્રભુ હરખાય છે (૨)
જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨)
આખડી મારી પ્રભુ હરખાય છે (૨)
મન અધીરું દોડતું દેરાસરે (૨)
દ્વાર પહોચું ત્યાં અજંપો જાય છે (૨)
જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨) આખડી…(૨)
દેવનું વિમાન જાણે ઉતર્યું (૨)
એવું મંદિર આપનું સોહાય છે (૨)
જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨) આખડી…(૨)
બસ તમારા રૂપને નીરખ્યા કરું (૨)
લાગણી એવી હૃદય માં થાય છે (૨)
જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨) આખડી…(૨)
જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨)

Check Out Other Hit Stavan Albums Here



No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply