Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Aatlo Matko Lyrics |આટલો મટકો|Love Ni Bhavai

Song : Aatlo Matko
Movie : Love Ni Bhavai
Singer: Aditya Gadhvi & Dr. Parth Oza
Music: Sachin-Jigar
Lyrics: Niren Bhatt
Cast: Malhar Thakar, Pratik Gandhi & Aarohi
Music On : Krup Music
Digital : Gaana | JioSaavan | Hungama | WYNK | iTunes

Lyrics:
તમે કિયા તે ગામના ગોરી રાજ,
આટલો મટકો કાં રે અલી..
હે….. હે તમે કિયા તે ગામના ગોરી રાજ
આટલો મટકો કાં રે અલી…
હે તમે કિયા તે ગામના ગોરી રાજ
આટલો મટકો કાં રે અલી…
તમે ગોંડલ ગામના ગોરી રાજ,
આટલો મટકો કાં રે અલી…
કાં રે અલી
કાં રે અલી
કાં રે અલીહે ઝરમર વરસે રે વરસે રે,
ઘટા ઘન ગરજે રે
હે રૂદિયું તરસે રે તરસે રે,
ઘટા ઘન ગરજે રે
કે મન આભલિયે….
મન આભલિયે છે રંગ મેહુલો
મન આભલિયે છે રંગ કસુંબો
અષાઢી વાયરામાં થનગનતો ટહુકે રે…
હે ઝરમર વરસે રે વરસે રે,
ઘટા ઘન ગરજે રે
હે રૂદિયું તરસે રે તરસે રે,
ઘટા ઘન ગરજે રે
તમે કિયા તે ગામના ગોરી રાજ
આટલો મટકો કાં રે અલી…
તમે ગોંડલ ગામના ગોરી રાજ,
આટલો મટકો કાં રે અલી…
તમે કિયા તે ગામના ગોરી રાજ
આટલો મટકો કાં રે અલી…
તમે કિયા તે ગામના ગોરી રાજ
આટલો મટકો કાં રે અલી…
કાં રે અલી
કાં રે અલી
કાં રે અલી



No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply