Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Ariha Sharnam Lyric|અરીહા શરણમ|Stavan Sangrah V3

Song: Ariha Sharanam
Album: Stavan Sangrah Vol 3
Singer Neesha Sanghvi
Music: Kalim Khan
Lyrics: Paramparik
Music On: Krup Music
Digital : Gaana | JioSaavan |Hungama |WYNK | iTunes

Gujarati Lyrics :

અરીહા શરણમ સિદ્ધાં શરણમ સાહુ શરણમ વારીયે
ધમો શરણમ પામી વિનયે જીનઆના શિર ધરીએ(૨)
અરીહા શરણમ મુજ ને હો જો આતમ સુદ્ધિ કરવા
સિદ્ધાં શરણમ મુજ ને હો જો રાગ દ્વેષ ને હરવા
અરીહા શરણમ મુજ ને હો જો આતમ સુદ્ધિ કરવા(૨)
સાહુ શરણમ મુજ ને હો જો સયમ સુર બનવા
ધમો શરણમ મુજ ને હો જો ભવો દદી ચી તરવા(૨)
મંગલમય ચારે નું શરણું સઘળી આપદા કાપે
સીધ ધન કેરી ડૂબતી નૈયા ક્ષશ્વત નગરે વાળે(૨)
અરીહા શરણમ સિદ્ધાં શરણમ સાહુ શરણમ વરીએ
ધમો શરણમ ધમો શરણમ પામી વિનયે જીનઆના શિર ધરીએ
અરીહા શરણમ…

English Lyrics :

Areeha Sharanam Shidhan Sharanam Sahu Sharanam Vareeye
Dhamo Sharanam Pamee Vinaye Jinaaana Shir Dhariye (2)
Ariha Sharanam Muj Ne Ho Jo Aatam Sudhi Karaava
Sidhan Sharanam Muj Ne Ho JO Rag Dvesh Ne Harava
Ariha Sharanam Muj Ne Ho Jo Aatam Sudhi Karava (2)
Sahu Sharanama Muj Ne Ho Jo Sayam Sur Banava
Dhamo Sharanam Muj Ne Ho Jo Bhavo Dadee Chee Tarava(2)
Mangalmay Charenu Saranu Saghadi Aapada Kape
Seedh Dhan Keri Doobati Naiya Khakhat Nagare Vale(2)
Areeha Sharanam Shidhan Sharanam Sahu Sharanam Vareeye
Dhamo Sharanam Dhamo Sharanam Pamee Vinaye Jinaaana Shir Dhariye
Ariha Saraanam…

Check Out Other Hit Stavan Albums Here



No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply