Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Dhabkara Chuki Jaatu – Kaya Chhe Kano | ધબકારા ચુકી જાતું

Song: Dhabkara Chuki Jaatu
Album: Kaya Chhe Kano
Singer: Dr. Krupesh Thacker
Lyrics & Music: Dr. Krupesh Thacker
Recorded, Mixed & Mastered at KrupMusic Studio
Music Label: KrupMusic
Digital : Gaana | JioSaavn | Hungama | WYNK | iTunes

Gujarati Lyrics

ઓ કાન્હા વાહલા(૨), પ્રીત માં તારી
થઇ ગયો છે કેવો જાદુ
હૈયું મારું એક તારા નામે
ધબકારા ચુકી જાતું (૨)
રઢિયાળી રાત માં છે હૈયું ઉદાસ
તારા મિલનની હજી છે એને આસ
તુજ વિન અધૂરા સાંજ સવાર
લાગે છે સુનું સગડું સંસાર
ઓ કાન્હા વાહલા, પ્રીત માં તારી થઇ ગયો છે કેવો જાદુ,
હૈયું મારું એક તારા નામે ધબકારા ચુકી જાતું (૨)
જીવન આ મારું તારા સુર થી સજાવ
જો હું રીસાઉ તો તું મુજ ને મનાવ
કોઈ મધ્રુંરુ તું ગીત બની જા
ને સુર બનું હું ગમગ રેગરે સા
ઓ કાન્હા વાહલા, પ્રીત માં તારી થઇ ગયો છે કેવો જાદુ,
હૈયું મારું એક તારા નામે ધબકારા ચુકી જાતું(૨)

Engilsh Lyrics

Ao Kanha Vhala (2), Preetma Taree
Thai Gayo Chhe Kevo Jadu
Haiyu Maru Aek Tara Name
Dhabakara Chuki Jatu(2)
Radheeyadi Rat Ma Chhe Haiyu Udas
Tara Milnni Hajee Chhe Aene Aas
Tuj Veen Adhur Sanj Savar
Lage Chhe Sunu Sagadu Sansar
Ao Kanha Vhala, Preetma Taree Thai Gayo Chhe Kevo Jadu,
Haiyu Maru Aek Tara Name Dhabakara Chuki Jatu (2)
Jeevan Aa Maru Tara Sur Thi Samajav
Jo Hu Riau To Tu Mujane Manav
Koi Madhur Tu Geet Banee Ja
Ne Sur Banu Hu Gaman Regare Sa
Ao Kanha Vhala, Preet Ma Taree Thai Gayo Chhe Kevo Jadu,
Haiyu Maru Aek Tara Name Dhabakara Chuki Jatu (2)

Calle Tune Codes :

Vodafone : 5379779438
Airtel : 5432116327870
Idea : 567899779438
Tata DoCoMo : 5432119779438
BSNL SE : 9779438
BSNL N-W : 6843822
Reliance : 9779438
Aircel : 6843822
MTS : 6843636

Dr. Krupesh Thacker

Founder & CEO at KrupMusic
A well known Lyricist, Music Composer, Singer, Actor & Producer currently active in Gujarati & Hindi Music & Film Industry.Also likes to write Poetry and articles on various topics including Music, Spirituality & Motivation.


No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply