Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Ghazal Na Sam Lyrics | ગઝલ ના સમ | ગીજરાતી ગઝલ

Song : Ibadat Ma Khuda
Albam : Ibadat
Singer : Kumar Pandya
Lyrics : Sidik sumra
Composer : Mehul Trivedi
Music On Krup Music
Digital : Gaana | JioSaavan |Hungama |WYNK | iTunes

Lyrics:
તને મારી ગઝલ ના સમ…(2)
પુરાની વાત છોડી ગજા ની નહિ મજાની કર
ઈજા ની વાત છોડી દે…(2)
તને મારી ગઝલ ના સમ પુરાની વાત છોડી
તને મારી ગઝલ ના સમ…

તલે વર આ કલમ લઈ લે કંડારે કાવ્ય તારા જો….(2)
અહીં તું આવ ને આવી…
અહીં તું આવ ને આવી..જવાની વાત છોડી દે
ગજા ની નહિ મજાની કર…
ગજા ની નહિ મજાની કર…ઈજા ની વાત છોડી દે..
ઈજા ની વાત છોડી દે.

ગજ ના કાફલા કેવા ફના પંથ પાર જતા…(2)
રવાની જોઈ લે એની…રવાની જોઈ લે એની…
હવા ની વાત છોડી દે
ગજા ની નહિ મજાની કર…
ગજા ની નહિ મજાની કર…ઈજા ની વાત છોડી દે..
ઈજા ની વાત છોડી દે…

ભલે ભૂલો ભલે થાતી ભલે ભૂલીના ભૂલાતી।…(2)
થવાની છે અને થાશે।..થવાની છે અને થાશે।..
થવાની વાત છોડી દે…
ગજા ની નહિ મજાની કર…
ગજા ની નહિ મજાની કર…ઈજા ની વાત છોડી દે..
ઈજા ની વાત છોડી દે…

નશા માં મેં કશા ને મજા આ દશા માં છે….(2)
મને ગમતી નાથિ તારી…મને ગમતી નાથિ તારી…
પીવાની વાત છોડી દે
ગજા ની નહિ મજાની કર…
ગજા ની નહિ મજાની કર…ઈજા ની વાત છોડી દે..
ઈજા ની વાત છોડી દે…

હકીકત ના કાલેજા માં હકીકત હું ભરી દઉં એ…(2)
હાજી સૂમરો સીદીક હાજી સૂમરો સીદીક
બીજાની વાત છોડી દે
ગજા ની નહિ મજાની કર…
ગજા ની નહિ મજાની કર…ઈજા ની વાત છોડી દે..
ઈજા ની વાત છોડી દે…
તને મારી ગઝલ ના સમ…(2)
પુરાની વાત છોડી ગજા ની નહિ મજાની કર…(2)
ઈજા ની વાત છોડી દે…ઈજા ની વાત છોડી દે…ઈજા ની વાત છોડી દે…



No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply