Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Hai Naman Gujarati Version Lyrics | वंदे मातरम | Vande Mataram

Song: Hai Naman
Album: Shaheedo Ko Salaam
Singer: Vacha Thacker, Dr. Krupesh Thacker
Lyrics & Music: Dr. Krupesh Thacker
Digital : Gaana I JioSaavn I Hungama I iTunes

Lyrics: Gujarati

જો ભારત માં ને કાજે,
તમે આપી છે કુરબાની,
ના ભૂલીશું એ ઋણ ને,
કહે આજ હર હિન્દુસ્તાની;

હૈ નમન હૈ નમન
શહીદો।..અપકો,
હૈ નમન…

વંદે માતરમ વંદે માતરમ,વંદે માતરમ વંદે માતરમ,
વંદે માતરમ વંદે માતરમ,વંદે માતરમ વંદે માતરમ,
વંદે માતરમ વંદે માતરમ,વંદે માતરમ વંદે માતરમ,
વંદે માતરમ વંદે માતરમ,વંદે માતરમ વંદે માતરમ;

ના નામ ખબર મને તારું,
પણ લાગે તું પોતાનું,
દેવા સુખ શાંતિ મારે ઘર,
તું લડી રહ્યો સરહદ પર,
તું લડી રહ્યો સરહદ પર;

જે લોહી વહ્યું છે તારું,
લખી એણે અમર કહાની,
ના ભૂલીશું એ ઋણ ને,
કહે આજ હાર હિન્દુસ્તાની;

હૈ નમન હૈ નમન
શહીદો।..અપકો,
હૈ નમન…

વંદે માતરમ વંદે માતરમ,વંદે માતરમ વંદે માતરમ
વંદે માતરમ વંદે માતરમ,વંદે માતરમ વંદે માતરમ
વંદે માતરમ વંદે માતરમ,વંદે માતરમ વંદે માતરમ
વંદે માતરમ વંદે માતરમ,વંદે માતરમ વંદે માતરમ


Dr. Krupesh Thacker

Founder & CEO at KrupMusic
A well known Lyricist, Music Composer, Singer, Actor & Producer currently active in Gujarati & Hindi Music & Film Industry.Also likes to write Poetry and articles on various topics including Music, Spirituality & Motivation.


No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply