Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Karo Ne Jalsa Lyrics | કરો ને જલસા | Mad For Each Other – Gujarati Movie

Movie : Mad For Eachother
Track Name : Karo Ne Jalsa
Singer : Harshit Chauhan, Ruchika Chauhan
Record Label : Krup Music
Digital : Gaana | JioSaavan |Hungama |WYNK | itunes

Gujarati Lyrics:
કરો ને જલસા,
મન ફાવે ત્યાં,
લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ,
લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ; (૨)

ફરો હવે તો મન ફાવે ત્યાં,
લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ,
લાઈફ આતો વેરી વેરી શોર્ટ;

કુવા ના દેડકા તો બનવું નથી,
લીમીટેડ લાઈફ ને વરવું નથી,
સાગર ના એવા તો છીએ મરજીવા કે સાગર કિનારે તરવું નથી,
બાપા સાગર કિનારે તો તરવું નથી: (૨)

દુનિયા ના ટેન્સન ક્યાં સુધી પાડશું,
હાથે કરીને દાડા કેમ બગાડાસુ,
મુકીને બધી ચિન્ત પુરાંત ધાગલ ધમાલ માં,
દિવસો-દિવસો વિતાવસુ,

તો ૫૦ છે ટેન્સન
હવે કોઈ ક્યાં લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ,
લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ ,

મળ્યું છે જીવન તો રંગ નવા ભરશું
મીનીટે મીનીટે મસ્તીઓ કરશું
આંનંદ જીવન નો ફૂકી-ફૂકી ને બધાય દુખો ને બાય બાય કરશું

બધાય દુખો ને બાય બાય કરશું (૨)
કરો ને જલસા મન ફાવે ત્યાં લાઈફ છે આ તો વેરી વેરી શોર્ટ
લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ
ફરો હવે તો-ફરો હવે તો મન ફાવે ત્યાં-મન ફાવે ત્યાં

લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ(૨)

English Lyrics:

Karo Ne Jalsha
man Fave Taya
Life Chhe Aato Veri Veri Shor
Life Chhe Aato Veri Veri Short (2)

Faro Have To Man Fave Taya
Life Chhe aato Veri Veri Short
Life Aato Veri Veri Short

Kuva Na Dedaka To Banvu Nathi
Limited Life Ne Varvu Nathi
Sagar Na Eva To Chhie Marajiva Le Sagar Kinare Taravu Nathi
Bapa Sagar Kinare To Taravu Nathi (2)

Duniya Na Tension Kaya Sudhi Padashu
Hathe Karine Dada Kem Bagadshu
Mukine Badhi Chint Purant DhaGal Dhamal Maa
Divsho Divsho Vitavshu

To 50 Chhe Tension Have Koe Kaya
Life Chhe Ato Veri Veri Short
Life Chhe Aato Vei Veri Short

Malyu Chhe Jivan To Rang Nava Bharshu
Minite Minite Masatiao Karshu

Anad Jivan To Fuki Fuki Ne Badhay Dukho Ne Bay Bay Karshu

Badhay Dhukho Ne Bay Bay Karshu (2)
Karo Ne Jalsha Man Fave Taya Life Chhe Aa To Veri Veri Short
Life Chhe aato Veri Veri Short
Faro Have To Faro Have To Man Taya Man Fave Taya

Life Chhe Aato Veri Veri Short (2)

To set as caller tunes:
Vodafone Users Dial: 5378436712
Idea Users Dial: 567898436712
Airtel Users Dial: 5432115810649
Reliance Users SMS: CT 8436712 to 51234
Docomo users SMS : SET 8436712 to 543211
BSNL (SOUTH) (EAST) SMS: BT 8436712 to 56700
BSNL (NORTH) (WEST) SMS: BT 6240887 to 56700
Aircel SMS: DT 6240887 to 53000
MTS SMS: CT 6241079 to 55777

jioSaavn : http://bit.ly/MadForEachOtherOnJioSaavn
gaana : http://bit.ly/MadForEachOtherOnGaana
Hungama :
WYNK :

Dr. Krupesh Thacker

Founder & CEO at KrupMusic
A well known Lyricist, Music Composer, Singer, Actor & Producer currently active in Gujarati & Hindi Music & Film Industry.Also likes to write Poetry and articles on various topics including Music, Spirituality & Motivation.

Latest posts by Dr. Krupesh Thacker (see all)



No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply