Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Kyan Chhe Kano Daddy? |Krishna Bhajan | Dr Krupesh

Song: Kyan Chhe Kano, Daddy?
Album:Kyan Chhe Kano?
Singer: Dr. Krupesh Thacker
Lyrics & Music: Dr. Krupesh Thacker
Recorded, Mixed & Mastered at KrupMusic Studio
Music Label: KrupMusic
Digital : Gaana | JioSaavan |Hungama |WYNK | iTunes

Gujarati Lyrics:

ક્યાં છે કાનો daddy where is the God?
મળવું છે એને મારે, What Is The Road?
ક્યાં છે કાનો daddy, ક્યાં છે કાનો? (૨)
Where is Kano daddy, where is Kano? (૨)

ઓ ઘનશ્યામ, સંભાળ ઓ શ્યામ (૨)
તારા હોવા ના જ માંગે પુરાવા, questions છે કેવા આ odd?
તું જ ચલાવે છે ધબકાર જેના એ, પૂછે daddy Where is the God?
ક્યાં છે કાનો daddy where is the God?
મળવું છે એને મારે, What Is The Road?

કોણ સુવાડે તને કોણ જગાડે, શ્વાસો ચલાવે છે કોણ?
જોયેલું, વાચેલું, સોચેલું, સમજેલું, યાદો માં સ્થાપે છે કોણ?

ક્યાં છે કાનો daddy, ક્યાં છે કાનો? (૨)
ચાંદ માં કાનો બેટા સુરજ માં કાનો, ધરતી ઉપર ની રજ રજ માં કાનો;

ક્યાં છે કાનો Dad, ક્યાં છે કાનો? (૨)
પ્રાર્થના ના હર સ્વર માં કાનો, વસે છે બેટા હર ઘર માં કાનો ;

Where is Kano daddy, where is Kano? (૨)
Motion માં Kano, Emotion માં કાનો, હર કોઈ ના Devotion માં કાનો;
બોલે Fact માં કાનો, Respect માં કાનો, વસે છે Selfless Act માં કાનો;
Vision માં કાનો, Ambition માં કાનો, ગીતાના Rendition માં કાનો;
Latitude માં કાનો, Gratitude માં કાનો, વસે છે તારા Attitude માં કાનો;
Confess માં કાનો , Kindness માં કાનો , વસે છે Forgiveness માં કાનો;
Take A Stand માં કાનો, Helping Hand માં કાનો, વસે છે સાચા Friend માં કાનો;
આસ માં કાનો બેટા શ્વાસ માં કાનો, તારા ને મારા વિશ્વાસ માં કાનો.

Full Album “Kyan Chhe Kano?

  •  
    57
    Shares
  • 57
  •  
  •  
  •  
  •  
  •  
  •  


No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply