Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Stuti Sangrah Vol. 2 | સ્તુતિ સંગ્રહ Vol 2

Stuti Sangrah Vol. 2 By Krup Musi

1. Gaam Ta
गाम तणे पेसारणे गोयम गुरु समरन्त इच्छा भोजन धर कुशल लछछी लील करंत.


૨. એક જંબુ જગ
પહેલા શ્રી જંબુ ને આખું જગત જાણે છે, બીજા શ્રી નેમકુમાર ને પ્રણામ, ત્રીજા વયર વખાણીએ, ચોથા શ્રી ગૌતમધર
એક જંબુ જગ જાણીએ
બીજા નેમકુમાર
ત્રીજા વયર વખાણીએ
ચોથા ગૌતમધર..

. पहेले दिन
મંત્રો માં સર્વ શ્રેષ્ઠ છે નવપદ નો એક જ શ્રી નવકાર તો ચાલો પંચપરમેષ્ઠી નું ધ્યાન ધરી એમના ગુણ-ગાન ગાઈએ મુક્તિ ના માર્ગે વતવા એમનું શરમું મળે એવા જ ભાવ થી આજે નવ પદ નું ચૈત્ય વંદન કરીએ.
पहेले दिन अरिहंत नु नित्य कीजे ध्यान
बीजे पद वाणी सिध्य नु नित कीजे गुण-गान आचारज
त्रीजे पदे जपता जय-जय कार
चोथे पदे उपाध्याय गुण गाओ उदार सकल साधू वंदो सही अधिद्विप माँ जेह
पंचम पद आदर करी जपजो धरी ससनेह
छठे पडे दर्शन नमो दरिशण अजवालो
नमो नाण पदे सातमें जिम पाप पखलो
आठ्मे पद आदर करी चरित्र सुजंग
पद नवमे वहु तप तणु पद लीजे अवभंग
एनि परे नव पद भावशू ऐ जपता नव-नव कोड
पंडित शांति विजय तणो शिष्य कहे करजोड

4. Vardhman Tap
ત્રીગડે ત્રિભુવન વાલ હો ભાખી તપ ના ભેદ એક્સોત્રેવીસ મુખ્ય છે કરવા કર્મ વિચ્છેદ
તેમાં પણ ધૂર મોટકો મહા ઉગ્ર તપ એહ શુરવીર કોઈ આધ રે નિર્માણ થશે દેહ
રોગ વિઘ્ન દુર કરી ઉપજે લાપ્ધી અનેક ક્ષમા સહીત આરાધતા ધર્મ્રત્ન સુવિવેક
ધર્મ્રત્ન સુવિવેક…

૫. મંગલ ભગવાન
મંગલ કારી ભગવાન વીર મંગલ કારી ગૌતમ પ્રભુ મંગલ કારી સ્તુલી ભદ્રાય ને નમન હો મારા
મંગલ કારી જિનેશ્વર પ્રભુ મંગલ કારી જૈન ધર્મ ને નમન હો મારા
જૈન ધર્મ સ્તુમંગલમ જૈન ધર્મ સ્તુમંગલમ
મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમાં પ્રભુ
મંગલમ સ્તુલીભદ્રાલ જૈન ધર્મો સ્તુમંગલમ
જૈન ધર્મો સ્તુમંગલમ…

૬. ખામેમિ
સંસાર ના સર્વે જીવો એવી આશા રાખે છે કે મને ક્ષમાં કરો મારા માં કોઈ દિવસ વેર ન આવે મારી વેર વૃત્તિ નો નાશ કરો
ખામેમિ સૌ જીવે સૌએ જીવ ખમ્ન્તુમી નીતિ મેસ સવભુવેસુ વેરમ મચ્છર ન કેડયે.

૭. નમસ્કાર સમો મંત્ર
નવકાર સમો કોઈ મંત્ર નથી સતૃન્જય જેવો કોઈ ગીરી પર્વત નથી વિતરાગી સમો કોઈ દેવ નથી જે ભૂતકાળ માં થયા નથી ભવિષ્ય માં
પણ થાશે નહિ ન ભૂતો ન ભવિષ્યતિ ન ભૂતો ન ભવિષ્યતિ
નમસ્કાર સમો મંત્ર સતૃન્જય સમો ગીરી વિતરાગી સમો દેવ ન ભૂતો ન ભવિષ્યતિ.

૮. ચીહુમ ગતિ
આ ભ્રમણા રૂપી સંસાર માં ચારે કોર થી સુખ-દુખ ના ગાણા આપણને સતાવે છે પણ સત્ય તો છે જન્મ પછી મરણ મરણ પછી જન્મ આ જંજાળ પાંચ તત્વ થી બનેલું શરીર મૃત્યુ પામે છે મર્યા પછી પણ સુખ નથી સુખ નહિ ત્રીહુકાળ પ્રભુ અમોને તાર, પ્રભુ અમોને તાર.
ચીહુ ગતિ ભ્રમણ સંસાર માં જન્મ મરણ જંજાળ પંચમ ગતિ વિણ જીવ ને સુખ નહિ ત્રીહું કાળ, સુખ નહિ ત્રીહું કાળ

૯. અજ્ઞાન તીમીરન ધા

અજ્ઞાનતા નું અંધારું દુર કરી જ્ઞાન ની જ્યોતિ હમેશા જલતી રાખે અને હમેશા જેના નામ માં લીન નેતમુલીનયન એવા શ્રી ગુરુદેવ ને મારા શત-શત પ્રણામ, શત-શત પ્રણામ તસ્મય શ્રી ગુરુદેવ નમઃ, તસ્મય શ્રી ગુરુદેવ નમઃ    
અજ્ઞાન તીમીરન ધા, જ્ઞાન તીમીરન ધા જ્ઞાનાંન શલા કયા નેત્રમુનમિલેતમ યેરા
તસ્મય શ્રી ગુરુદેવ નમઃ, તસ્મય શ્રી ગુરુદેવ નમઃ

૧૦. જીવડા જીનવેર

હે પામર જીવ કેટલાય જન્મો ના પુણ્ય ભેગા થયા હશે ત્યારે તું શ્રી જિનેશ્વર ને પૂજી શકે છે તે કેટલાય જન્મો ના પૂજા નું ફળ છે જેને રાજા નામે છે પ્રજા નમે છે કોઈ ની આણ નથી, બીક નથી બાડી માં ચંપો છે
ચંપ ના ઝાડ માં મોર આવી છે નાની નાની તેમાં કુંપળ ફૂટી છે તે કુંપળ થી જિનેશ્વર ને પૂજીએ પાંચે આંગળીઓ થી પણ વિનેશ્વર ને પૂજીએ શ્રી જિનેશ્વર પૂજીએ પછી અંગુલીએ, શ્રી જિનેશ્વર પૂજીએ પછી અંગુલીએ .
જીવડા જીનવર પૂજીએ પૂજા ના ફળ હોય રાજા નામે પ્રજા નમે આણ ન લોપે કોય વાડી ચંપો ભોરીયો સોવન કુમકડીએ પાશ્વ જિનેશ્વર પૂજીએ પંચે અંગુલીએ.



No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply