Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Stuti Sangrah Vol. 3 | સ્તુતિ સંગ્રહ Vol 3

Spread the love

૧. હે પરમાત્માન
હે પરમાત્માન મુજ અન કરવા કૃપા ઈ વી વરસાવી રહો મૈત્રી કરુણા પ્રમોદ ભાવના માત સયુતી નિત્ય રહો.
સર્વ જીવો નું શુભ કરવાની ભાવના મુજ દિલ સતગ હો દુખ પીડિત ના દુખ હરવા ને ભાવના વ્રુત મુજ હૃદય રહો, ભાવના વ્રુત મુજ હૃદય રહો હરો નહિ દુખ જ્યાં લગી સર્વ ના મુજ અંતર દુખી રહો સુગુણી સુખી સંતો ને દેખી બીલ મુજ હર્ષ માં રેવ રહો. દોષ કારક સુધ એ નહિ તો પણ મુજ દિલ સમતા યુક રહો ગૌતમ નિત ગુણ રહે ચારે ભાવ ના મળ જીવ ચિત્ય રહો, ભાવ ના મળ જીવ ચિત્ય રહો..

૨. આ પ્રતિમા
હે વિતરાગી તમારી પ્રતિમા ના ગુણ ભાવ ધરી ને જે ભક્તજનો ગાય છે તેઓ આ જગત માં સઘળા સુખ ભોગવી મુક્તિ તરફ જાય છે
આ પ્રતિમા ના ગુણ ભાવ ધરી ને જે માણસો ગાય છે પામી સઘળા સુખ તે જગત ના મુક્તિ ભલી જાય છે

૩. નમો સ્તુ પાર્સ્વનાથાય
હે જિનેશ્વર પાર્શ્વનાથ ભગવાન તમોને મારા નમન હોજો
જેઓ વિઘ્નો ના નાશ કરનારા છે વિઘ્નો નો વિછેત કરનારા દેવ શ્રી પાર્શ્વનાથ તેવા શ્રી નાગેન્દ્ર ભગવાન ના અમે કૃતજ્ઞ છીએ જેઓ
અમારા વિઘ્નો ના નાશ કરનારા છે તેવા સર્વે દેવો ના મારા ઓમ નમઃ, ઓમ નમઃ
સર્વદેવાય ઓમ નમઃ. જગત નું કલ્યાણ કરનારી હિમાલય માં જેનો સ્ત્રોત્ર છે તેવી ગંગા ને વિશ્વ ને પ્રકાશ આપનારા એવા સૂર્યદેવ ને જ્ઞાનીઓ પણ વંદન કરે છે જ્યાં સૂર્ય પણ વિશ્રામ મૌજ થી કરે છે તેવા જ્ઞાની દેવ ને વંદન હો અમારા , વંદન હો અમારા વંદે શ્રી જ્ઞાન્નાન્દનમ
નમો સ્તુ પાર્સ્વનાથાય વિઘ્નવિચ્છેદકારીણે નાગેન્દ્ર કૃતકછપ્રાય સર્વે દીવાય ઓમ નમઃ
કલ્યાણ પાધ પારામમ શ્રુત ગંગા હિમાલયમ
વિશ્રામ મોજ રવીન્તેવમ વંદે શ્રી જ્ઞાન્નાન્દમ, વંદે શ્રી જ્ઞાન્નાન્દનમ

४. माँ काशी तु
माँ काशी तु कोपी पापानि माय भुत कोपी दुखितः
मुच्यता जगत्येशा मति मैत्री निगध्यते
मति मैत्री निगध्यते…

. છે પ્રતિમા

પ્રભુ શ્રી વીર તમારી પ્રતિમા મનોહારીણી છે મન ને હરી લે તેવી છે દુખ ને હારી લે તેવી છે તમારા દર્શન ભક્તો સર્વ સુખ આપે છે એવું સુખ જાણે ભર તડકા માં શીતળ ચાંદની ની છાયા તમો આપો છો.
छे प्रतिमा मनोहारिणी दुःख हरी श्री वीर जीणनंदिनी भक्तो ने छे सर्वदा सुख करी जाणे खिली चंदनी
सुख करी जाणे खिली चंदनी.
છે પ્રતિમા મનોહારીણી દુખ હરી શ્રી વીર જીણનંદીની ભક્તો ને છે સર્વદા સુખ કરી જાણે ખીલી ચંદની
સુખ કરી જાણે ખીલી ચંદની.

६. उप सर्गा
उप सर्गाक्स्यम शांति छिधंते विघ्न विलयः
मनः प्रसन्ता मेति पूज्य मानी जिनेश्वर
पूज्य मानी जिनेश्वर.

. શ્રી પજુસન ની સ્તુતિ
પામી પર્વ પર્યુષણ સાર સત્તર ભેદી જીન પૂજાતાર,
ભેદી જીન પૂજાતાર કરીએ હરખ અપાર, કરીએ હરખ અપાર
સદગુરુ ઉપાસ ધરી બહુ પ્યાર
કલ્પસૂત્ર સુણીએ સુખકાર (૨)
આલસ અંગ ઉતાર (૨)
દિક્ષા ની નિર્વાણ વિચાર શટ વ્યાખ્યા ન અનુક્રમિ ધાર (૨)
સુણતા હોય ભવ પાર (૨)

. શાંતિ નાથજી

ચોવીસ તીર્થંગ કરો માં શાંતિનાથજી સોળમાં જગત માં શાંતિ નો સંદેશો આપનારા જેથી જગત શાંતિ પામી સુખી થાય જે મનુષ્ય શાંત ભાવે ભક્તિ કરે છે તે તુરંત ભાવ સાગર તરી જાય છે.
શાંતિનાથજી સોળમાં જગ શાંતિ સુખકાર શાંત ભાવે ભક્તિ કરે તુરત તરે ભવ પાર
તુરત તરે ભવ પાર.

. અરીહંત હે ભગવાન 
હે પ્રભુ અરીહંત ભગવંત તમારા ચરણ કમળ ની મુને સેવા મળે ભવે-ભવે અમી દ્રષ્ટિ એ તમારું દર્શન થાઓ હે દિનો ના નાથ દિન બંધુ દયા ના સાગર દયા સિંધુ અમોને દ્રીવ્ય દ્રષ્ટિ આપજો હે અરીહંત ભગવંત શ્રી આ સેવક ના સંસાર બંધન કાપજો પ્રભુ સંસાર બંધન કાપજો.
અરીહંત હે ભગવંત તુજ પદ-પદમ સેવા મુજ હજો ભવ-ભવ વિશ અનિમેષ નયન આપનું દર્શન થજો
આપનું દર્શન થજો. હે દયા સિંધુ દિન બંધુ દિવ્ય દ્રષ્ટિ આપજો કરી આપ સમ સેવક તણા સંસાર બંધન કાપજો, સંસાર બંધન કાપજો.

૧૦. નમો દુરવાર રગડી
અરિહંતો ના યોગીનાથ દુષ્ટ વિચાર અને વેર ભાવના નીવારનારા શ્રી મહાવીર ને મારા નમસ્કાર
મહાવીરાયતાયને महावीरायतायने, महावीरायतायने.
नमो दुरवार रागादी वेरी वार निर्वारणी अरिहंते योगी नाथाय
महावीरायतायने.(२) te(N����

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  


No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply