Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Stuti Sangrah Vol. 4 | સ્તુતિ સંગ્રહ Vol 4

१. श्री सिद्धांत
श्री सिद्धांत सुपाठका मुनीवरा रत्न्यत्रय राध्यका पंचईती परमेष्ठिनः प्रतिदिनम कुर्वन्तु मंगलम
कुर्वन्तु मंगलम..

. જય જય તું જીનરાજ

હે અંતરયામી ભવ-ભવ ના ફેરા ફર્યા પછી પૂર્વ ના પુણ્ય થી આ મનુષ્ય ભવ મળ્યો છે. ત્યારે હે પ્રભુ તું અમને એવી શક્તિ આપજે કે આ આત્મા કુકર્મો થી દુર બસ તારી જ ભક્તિ માં લીન બને
तोहे जगतारक અમને ભવ જલ પાર ઉતાર, અમને ભવ જલ પાર ઉતાર.
જય જય તું જીનરાજ આજ મળીયો મુજ સ્વામી અવિનાશી અકલુંક રૂપ જગ અંતર જાની.
રૂપ રૂપી ધર્મ દેહ આતમ આરામી છીદાનંદ છે તન આ ચિન્તય શિવ લીલા પામી.
સિદ્ધ બુદ્ધ તુજ વન્તતા સકલ સિદ્ધિ વર બુદ્ધ રામ પ્રભુ ધ્યાની કરી પ્રગટી આતમ રીધ્ય
કાલ બહુ સ્થાવર અગમો ભમીયું ભવ માહી વિકેલીન્દ્રીય માહી વસ્યો સ્થિરતા નહિ ક્યાહી
તીરયંચ પંચેન્દ્રિય માહી દેવ કર્મે હું આવ્યો કરી કુકર્મ નર કે ગયો તુમ દર્શન નહિ પાયો
એમ અનંત કાલે કરીએ પામ્યો નર અવતાર હવે જગ તારક તુહી મળ્યો ભવ જલ પાર ઉતાર.
મને ભવ જલ પાર ઉતાર.(૨)

. ત્રિભુવન નાયક
આકાશ, પાતાળ, ભૂલોક આ ત્રણે ભુવન નો નાયક તું ધણી છે, તું મોટો મહારજ છે જિનેશ્વર અમારા એ ભાગ્ય અને અમારા ઘણા પુણ્યો ભેગા થયા હશે ત્યારે અમે તમારા દર્શન કરી શકીએ છીએ.
ત્રિભુવન નાયક તું ધણી મહા મોટો મહારાજ મોટે પુણ્યે પામીયું તુમ દર્શન હો આજ.
તુમ દર્શન હો આજ.

. જય સ્વામી
જય હો આ સંસાર ના તારણહાર હે જીનાધી સ્વામી જય શ્રી ત્રયલોક્યતિલક હે જગત પ્રભુ સ્વામી જય હો જય હો, જય હો.
जय स्वामिन जिनाधिश जय देव जय देव.
जगत्प्रभोजय्लोक्यतिलक जय संसार तारण, जय संसार तारण..

५. भव भव
भव भव तुमि ज देव चरण तोरा धरु भव सागर थी तार
અરજ આવીને તને કરું, અરજ આવીને તને કરું

.દીક્ષા ગ્રહી
દિક્ષા લઇ પ્રથમ તીર્થ તમે સ્થાપ્યું કેટલા ભવ ના કઠીન દુખો તમે કાપ્યા એવા પ્રભુ તમોને અમે પ્રેમ થી નમસ્કાર કરીએ છીએ શિવ સુખ
રૂપી ભક્તિ ફળ અમોને આપો, અમોને ભક્તિ ફળ આપો પ્રભુ, અમોને ભક્તિ ફળ આપો.
દીક્ષા ગ્રહી પ્રથમ તીર્થ તમે જ સ્થાપ્યું કઈ ભવ નો કઠીન દુખ અનંત કાપ્યું એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમોને મેવા પ્રભુ શિવ તણા અર્પો અમોને.

. સુખ છે થોડું ને
સુખ છે થોડું ને દુખ છે જાજુ એવો આ સંસાર (૨)
જીવતર માચારે આગ લાગે ને અંગે ઉઠે અંગાર
છાંટે ત્યારે શીતળ પાણી એવી પ્રભુ વીર ની વાણી (૨)
રાગ નથી એને દ્વીશ નથી કાઈ પ્રેમ નો પરાભાર (૨)
નીશદીન કુણાકાળ છેડે થી વહેતી કરુણા ની ધાર
શાતા પામે સથળા પ્રાણી એવી પ્રભુ વીર ની વાણી(૨)
ચંદ કૌશિક ના છેડે ઓ તારા હોગારી ચંદન બાળા(૨)
ગૌતમ નો પણ ગર્વ ઉતાર્યો વેળ કહી મર માળા
જાણે સ્નેહ ને સરવાણી એવી પ્રભુ વીર ની વાણી (૨)
દીનદુખીયા ને સુખી થવાનો મારગ એ બદલાવે (૨)
જાદુ ભરેલા પેડ કહીને પાપીઓને પીઘડાવે
પાષણ ને તરતી પાણી એવી પ્રભુ વીર ની વાણી (૨)
મંગળકારી વીર ની વાણી અમૃત ની રસ ધાર (૨)
જીલી શકે નહિ અંતર જેનું એણે કયો અવતાર
જાની ક્ષેણે મોક્ષ પ્રમાણી એવી પ્રભુ વીર ની વાણી (૨)
સુખ છે થોડું ને…(૨)

૮. જેને કીધી સકલ
જેમણે સકળ સંઘ ને સત્ય અને નતી જાણનારી બનાવી રાજ્ય નો વૈભવ છોડી જેમણે મૌન ધારણ કર્યું જેણે મોક્ષ નો માર્ગ સુગમ કર્યો એવા શ્રી ધર્મ દુરન્ધર ઋષભ દેવ ને મારા કોટી કોટી વંદન, મારા કોટી કોટી વંદન.
જેણે કીધી સકલ જનતા નીતિ ને જાણનારી ત્યાગી રાજા દીક વિભવ ને જે થયા મૌન ધારી વહેતો કીધા સુગમ સમડો મોક્ષ નો માર્ગ જેણે
વંદુ છુતે ઋષભ જીન ને
ધર્મ ધોરી પ્રભુ ને.(૨)

૯. સ્વામી નામ પ્રિય છે અમોને
સ્વામી નામ પ્રિય છે અમોને ગુરુ ના પણ તેઓ ગુરુ છે દેવો ના પણ દેવ તેવા દેવ ને અમારા વંદન, અમારા નમન देवतस्य तुभ्यम
नमो नमः.
સ્વામી નામ પીય સ્વામી ગુરુણામ ગુરુ દેવા નામ પીય દેવ તસ્થઇ તુભ્યમ નમો નમઃ
તુભ્યમ નમો નમઃ

૧૦. સકલ કરમ વારી
હે મોક્ષ માર્ગ ના અધિકારી કર્મો ના નાશ કરનારા ત્રણે ભુવન ના પ્રભુ તમે જ્ઞાનો ના દાતાર જ્ઞાન ધારી તમોને ભાવિક ભક્તજનો નીત્ત
સેવા કરે છે ભક્તિ ભાવે જો નિત્ય ભજે છે જીન ભક્તિ તેઓને સર્વ સંપતિ આપે છે જીન ભક્તિ સંપતિ આપે છે, જીન ભક્તિ.
સકલ કરમ વારી મોક્ષમાર્ગાધીકારી ત્રિભુવન ઉપગારી કેવલજ્ઞાન ધારી ભવી જનનિત્યો સેવો દેવ એ ભક્તિ ભાવે એ હી જીન જન ભજ્નતા સર્વ સંપતિ આવે. remo:�ʨ�d



No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply