Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Stuti Sangrah Vol. 5 | સ્તુતિ સંગ્રહ Vol 5

1.Jim Surya
जिमसूर्य वेड ना कमल खिले तेम तुज विन माहरी होवे कदि ण मुक्ति भव थी ऐ मारी खातरी
जेम मोर नाचे मेघ ने जोई हु तेमज आपनी करुणाच हरखाई अने मन मा धरी शुभ भाव ने
मन मा धरी शुभ भाव ने..

૨. દેવા ધી દેવ
દેવો ના દેવ દેવાધિ દેવ તમારી ચરણ સેવા અમોને આપજો અને મેવા તમોને નિત્ય આપીએ એવી ભક્તિ આપજો તમારો દાસ જાણી
આપ તમારા જેવા કરુણા મઈ સમાન બનાવજો તમારા જેવા ગુણો અમો સ્થાપી શકીએ એવી દયા એવી ભક્તિ આપજો.
દેવા ધી દેવા ચરણ સેવા નિત્ય મેવા આપીએ નિજ દાસ જાણી દયાણી આપ સમો વડ સ્થાપીએ પ્રભુજી આપ સમો વડ સ્થાપીએ.

૩. સિધ્ધાંચલ સમરું
એક એકુ ડગલું ભરે શેત્રુંજય સમોજીહ ઋષભ કહે ભવ ક્રુડ ના કર્મ ખપાવીતેહ શેત્રુંજય સમો તીરથ નહિ ઋષભ સમો નહિ દેવ ગૌતમ
સરખા ગુરુ નહિ વળી-વળી વન્દુતેહ સિધ્ધાંચલ સમરું સદા સોરઠ દેશ મોઝાર મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર સોરઠ દેશ માં સંચરું ન ચઢ્યો ગઢ ગીરનાર શેત્રુંજી નદી નાહ્યો નહિ તેનો એણે ગયો અવતાર શેત્રુંજી નદી માં નાહીને મુખ બાંધી મુખ કોશ દીવ ઉગારી
પૂજીએ આણી મન સંતોષ જગ માં તીરથ દોબડા શેત્રુંજય ગીરનાર એક ગઢ ઋષભ સમોસર્યા એક ગઢ નેમકુમાર સિદ્ધાંચલ સિદ્ધિ વર્યા ગૃહીમુની લીંગ અનંત આગે અનંતા સિદ્ધશે પૂજો ભવી ભગવંત શેત્રુંજય ગીરી મંડળો મરુ દેવાનો નંદ યુગલ ધર્મ નિવારણો નમો યુગાદી જીણદ તન-મન-ધન સુતવલ્લભા સર્વ ગાદી સુખ ભોગ વળી વળી એ ગીરીવન્દતા શિવરમણી સંયોગ, શિવરમણી સંયોગ(૨)

૪. શ્રી આધેશ્વરનાથ
શ્રી આધેશ્વરનાથ, શાંતિનાથ, શ્રી નેમીનાથ, શ્રી પાર્શ્વ નાથ, શ્રી મહાવીર પ્રભુ તમો પાંચે જિનેશ્વર આજ તમોને હેતે કરીને નમું છું પ્રભુ
કલ્યાણ કારી કમલા પાવન કારી લક્ષ્મી સદાય વૃદ્ધિ આપજો એવા ગૌતમ સ્વામી ની લબ્ધી હો જો જેઓ જ્ઞાન ના ભંડાર અમોને સદા સંમતિ આપો પ્રભુ આપો સદા સંમતિ, આપો સદા સંમતિ.
શ્રી આધેશ્વર,શાંતિ,નેમી જીના ને શ્રી પાર્શ્વવીર પ્રભુ એ પાંચે જીનરાજ પ્રણમો હેતે કરી હે વિભોગ કલ્યાણે કમલા સદય દેવ વિમલા વૃદ્ધે પમાડો અતિ એવા ગૌતમ સ્વામી નામ થી ભરિયા આપો સદા સંમતિ, આપો સદા સંમતિ.

૫. સંસાર ઘોર અપાર
સંસાર ઘોર અપાર છે તે માંડેલા ભવ્ય ને હે તાર નારા નાથશો ભૂલી ગયા નિજ ભક્ત ને મારી શરણ છે આપનું નહિ ચાહતો હું અન્ય ને તો પણ પ્રભુ મને તારવામાં ઢીલ કરો શા કારણે તમે ઢીલ કરો શા કારણે છાપવેલી દિન ના ઉથારવા માં દિન ને આજે ઉપેક્ષા દરો તે ઉચિત પ્રભુ શું આપને મૃગ બાણ વન માં આથડે તેમ ઘોર ભવ વન માં મને
મુક્યો રખડતો એકલો આપે કહો શા કારણે (૨)

૬. આજ દેવ અરીહંત
જુદા જુદા સ્થળે બિરાજતા શ્રી અરીહંત દેવ ઋષભ દેવ અજીત નાથ દાદા અને નેમ નાથજી ને મારા કોટી કોટી વંદન કરું છું આપનચિત્તર્થ નો ચૈત્યવંદન કરતા પંચે મહાન તીર્થો ની ભાવ જાત્રા કરી હું મારા મન ની આસ પહોંચાડવા માંગું છું.
આજ દેવ અરીહંત નમો સમરું તોરું નામ જ્યાં-જ્યાં પ્રતિમા જીન તણી ત્યાં-ત્યાં કરું પ્રણામ.
શેત્રુંજય શ્રી આધીદેવ નેમ નમો ગીરનાર તારંગી શ્રી અજીતનાથ આબુ ઋષભ જુહાર.
અષ્ટાપદ ગીરી ઉપ રે જીન ચોવીસે-ચોવીણ મણી-મય મૂર્તિ માનશો ભરતી ભરાઈ સોય.
સમીત શીખર તીરથ વળું જ્યાં વિસે જીન આય વૈભાર ગીરી વર ઉપરે શ્રી વીર જીનેશ્વરાય.
માંડવગઢ નો રાજિયો એય નામે દેવ સુહાસ રીખવ કહે જીન સમારતા પહોચી મન ની આસ. (૨)

૭. સિદ્ધ ચક્ર
સિદ્ધ ચક્ર ના એટલા બધા ગુણ છે કે તેનું પૂજન કરવાથી દુખી જનોના દુખ હરાય છે વાંચિત ફળ આપે છે એવા શ્રી સિદ્ધ ચક્ર ને અમારા
હજાર વંદન હોજો(૨)
સિદ્ધ ચક્ર ના ગુણ ઘણા કહેતા ના વેપાર વાંચિત પૂરે દુખ હરે વંદુ વાર હજાર.

૮. પટલએયાની
પાતાલ ની પ્રતિમા માં તમે છો તમો જ ભૂતલ માં છો સ્વર્ગ માં પણ તમે જ છો એવા ત્રેયલોક વસનારા જિનેશ્વર ને અમારા
નિરંતર વંદન હોજો (૨)
તાની વંદે નીરનતરમ (૨)
પાતાલીયાની બીમ્બાંતી યાની બીમ્બાની ભૂતલે
સર્વે ગીપીયાનીબીમ્બાની તાની વંદે નિરંતરમ(૨)

૯. આ ભવ ના સાગર માં
આ ભવ ના સાગર માં, આ ભવ ના સાગર માં.
સહારો એક જ મારો તું, સહારો એક જ મારો તું.
મજધાર ફસી નૈયા, મજધાર ફસી નૈયા.
હવે તો એક કિનારો તું, હવે તો એક કિનારો તું.
આ ભવ ના સાગર માં, આ ભવ ના સાગર માં.
મૃગજળ ને મેં સરોવર માન્યું, બુજી નમન ની આગ(૨)
અંગત ની ઓ ઉપાસ ન કીધી ના પૂજા વીતરાગ(૨)
આવ્યો તુજ ચરણો માં(૨)
હવે તો તારણહારો તું(૨)
આ ભવ ના સાગર માં(૨)
મુક્તિ મારગ નો હું અભિલાષી ના કોઈ નો સંગાર, ના કોઈનો સંગાર
આ પણ વ્યાકુળ મનડું મારું વાંચે તારો સાથ(૨)
અંધકાર ભર્યા પંથે પ્રવાસી નો સથવારો તું (૨)
આ ભવ ના સાગર માં….
તું નિરમોહી સદગુણ સાગર હું અવગુણ ભંડાર(૨)
કર્મ ના બંધન ચુર કર્યા તે હું રાચો સંસાર(૨)
અંધારા મુજ દિલ માં(૨)
ચમકતો તેજ સિતારો તું(૨)
આ ભવ ના સાગર માં…

૧૦. એક સો સીતેર જીન
સોળે જીનવર શામળા રાતા ત્રીસ વખાણ લીલા મરકત મણી સમા આડત્રીસ ગુણ ખાણ
પીડા કંચન વળ સમા છત્રીસે જીન ચંદ સંખ સોહામણો પચાસે સુખકંદ
સીતેર સો જીન વંદિએ ઉત્કૃષ્ઠા સમ કાળ અજીતનાથ વારે હુઆ વંદુ થઇ ઉજમાળ.
નામ જપન્તા જીન તણો દુરગતી દૂરે જાય ધ્યાન ધ્યાતા પરમાત્મનું પરમ મહોદય થાય.
જીનવર નામે જશ ભલો એ સફળ મનોરથ સાર શુદ્ધ પ્રતીથી જીનતણી શિવ સુખ અનુભવ ધાર(૨) g��?�



No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply