Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Stuti Sangrah Vol. 6 | સ્તુતિ સંગ્રહ Vol 6

૧. શીવમસ્તું
આ જગત શિવ સ્વરૂપ છે બીજા નું દુખ દુર કરવું ભૂતકાળ માં થયેલા પાપો નો નાશ કરવો આવી રીતે ચારે લોક માં સર્વે સુખી જ સુખી થાય છે. સર્વત્ર સુખી ભવંતુ લોક.
शिवमस्तु सर्व जगत पर हित निरता भवन्तु भुत घना
दोषः प्रया तुलाशन सर्वत्र सुखी भव तुम लोक(२)

૨. આ કર્મ રૂપી
આ કર્મ રૂપ કુલાલ મિથ્યા જ્ઞાન રૂપી દંડ થી ભવ ચક્ર નિત્ય ભમાડતો દિલ માં દયા ધરતો નથી કરી પાત્ર મુજ ને પુંજ દુખ નો દાબી-દાબી ને ભરી વિણ આપ આ સંસાર કોળ રક્ષા કહો એથી કરે(૨).

૩. સરસ શાંતિ
ભગવંત ગુણરત્ન ગુણો ના ભંડાર ગુણો ના મહાસાગર ભવિષ્ય નો બોધ આપનાર દીપાંકર પ્રતિદિન જિનેશ્વર તમોને પ્રણામ હો, તમોને પ્રણામ હો,.
सरस शांति सूधारस सागरम सुचितरम गुण तुम हा गरम
भविक पंकज बोध दिपकरम प्रतिदिनं प्रणमा मी जिनेश्वरम.

૪. હે નાથ નિર્મલ
હે નાથ નિર્મલ થઇ વસ્યા છો આપ દુરી મુક્તિ માં તોય રહ્યા ગુણ ઉપતા મુજ ચિત્ત રૂપી શક્તિ માં અતિ દુર એવો સૂર્ય ફળ સો આરસી ના સંગ થી પ્રતિબિંબ રૂપે આવીને ઉધ્યોત્ત 



No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply