Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Tamari Divya Drishti Lyrics |તમારી દિવ્ય દ્રિષ્ટિ| ગુજરાતી ગઝલ

Song : Tamari Divya Drashti
Albam : Ibadat
Singer : Kumar Pandya
Lyrics : Sidik sumra
Composer : Mehul Trivedi
Music On Krup Music
Digital : Gaana | JioSaavan |Hungama |WYNK | iTunes

Lyrics:

તમારી દિવ્ય દ્રષ્ટિ માં લજા એ રંગ પૂર્યા છે.
તમારી દિવ્ય દ્રષ્ટિ માં લજા એ રંગ પૂર્યા છે.

તમારી દિવ્ય દ્રષ્ટિ માં લજા એ રંગ પૂર્યા છે…(2)
રચી સંગમ સુહાનીને।… રચી સંગમ સુહાનીને…
કજા એ રંગ પૂર્યા છે…લજા એ રંગ પૂર્યા છે…
તમારી દિવ્ય દ્રષ્ટિ માં લજા એ રંગ પૂર્યા છે.

એતો ખંજર ભુલાવ્યું ત્યાં….એતો ખંજર ભુલાવ્યું ત્યાં….
ઘસી ને લાલી માં આવી….ઘસી ને લાલી માં આવી….
હવે થડકો નહિ દોસ્તો।…હવે થડકો નહિ દોસ્તો।…
બીજા એ રંગ પૂર્યા છે લજા એ રંગ પૂર્યા છે
તમારી દિવ્ય દ્રષ્ટિ માં લજા એ રંગ પૂર્યા છે.

ખબર છે રંગો સંધ્યા ના…ખબર છે રંગો સંધ્યા ના…
કપાળે કેમ ઉડ્યા છે… કપાળે કેમ ઉડ્યા છે…
ભલે સેંથો તમારો છે….ભલે સેંથો તમારો છે….
બીજા એ રંગ પૂર્યા છે લજા એ રંગ પૂર્યા છે
તમારી દિવ્ય દ્રષ્ટિ માં લજા એ રંગ પૂર્યા છે.

મિલાવતો હાથે એ મિટ્ટી।…મિલાવતો હાથ એ મિટ્ટી…
અમે ત્યાં ફૂલ થઈ ખીલ્યા।…અમે ત્યાં ફૂલ થઈ ખીલ્યા…
ચમન ના ચાસ માં જોજો…ચમન ના ચાસ માં જોજો…
કજા એ રંગ પૂર્યા છે…લજા એ રંગ પૂર્યા છે…
તમારી દિવ્ય દ્રષ્ટિ માં લજા એ રંગ પૂર્યા છે.

મળે ગઈ સંપત્તિ કેવી…મળે ગઈ સંપત્તિ કેવી…
મળી સીદીક થી નજારો…મળી સીદીક થી નજારો…
ભલેને આંખ થી આપી…ભલેને આંખ થી આપી…
રજા એ રંગ પૂર્યા છે લજા એ રંગ પૂર્યા છે
તમારી દિવ્ય દ્રષ્ટિ માં લજા એ રંગ પૂર્યા છે.
રચી સંગમ સુહાનીને।… રચી સંગમ સુહાનીને…
કજા એ રંગ પૂર્યા છે…લજા એ રંગ પૂર્યા છે…
તમારી દિવ્ય દ્રષ્ટિ માં લજા એ રંગ પૂર્યા છે.
લજા એ રંગ પૂર્યા છે.
લજા એ રંગ પૂર્યા છે….




No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply