Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Thai Gayo Vairagee Lyrics | થઇ ગયો વૈરાગી | Kaya Chhe Kano?

Song :Thai Gayo Vairagee
Album:Kaya Chhe Kano
Singer: Dr. Krupesh Thacker
Lyrics & Music: Dr. Krupesh Thacker
Recorded, Mixed & Mastered at KrupMusic Studio
Music Label: KrupMusic
Digital : Gaana | JioSaavan | Hungama | WYNK | iTounes

Gujarati Lyrics:
ઓ કાન્હા મારા, ઓ કાન્હા (૨)
ઓ કાન્હા મારા
મનડા નો મોર છે તું, ચિતડા નો ચોર મારા
મનડા નો મોર છે તું, ચિતડા નો ચોર, તારી
પ્રીત કેરી લગની લાગી….
હું તો થઇ ગયો વૈરાગી(૨)
ઓ કાન્હા મારા, ઓ કાન્હા(૨)
કણ કણ માં મારા, તારો જ પ્યાર છે
હૈયું માં ગુંજે, તારો ધબકાર છે….(૨)
ઓ કાન્હા મારા
રૂદિયા નું ગીત છે તું, અધરો નું સ્મિત મારા
રૂદિયા નું ગીત છે તું, અધરો નું સ્મિત, તારી
વાંસળી ની લગની લાગી…..
હું તો થઇ ગયો વૈરાગી(૨)
ઓ કાન્હા મારા, ઓ કાન્હા(૨)
તારું જ નામ જપુ, તારા ખયાલે રાચું,
જગની ઝાંજાળ ખોટી, એક તારું નામ સાચું ..(૨)
ઓ કાન્હા મારા
જીવન નો સાર છે તું, તારણહાર મારા
જીવન નો સાર છે તું, તારણહાર, તારી
ભક્તિની લગની લાગી….. હું તો થઇ ગયો વૈરાગી (૨)

English Lyrics:
Ao Kanha Mara, Ao Kanha (2)
Ao Kanha Mara
Manada No MOr Chhe Tu, Chitada NO Chor Mara
Manada No Mor Chhetu, Cjitadano Chhor, Taree
Preet Keree Ladani Lagi…
Hu To Thai Gayo Vairagee (2)
Ao Kanha Mara Ao Kanha (2)
Kan Kan Ma Mara, Taroj Pyar Chhe
Haiyama Gunje, Taro Dhabakar Chhe… (2)
Ao KAnha Mara
Rudiyanu Geet Chhe Tu, Agharo Nu Smit Mara
Rudiyanu Geet Chhe Tu, Adharo Nu Smeet, Taree
Vansadee Nee Laganee Lagee…
Hu To Thai Gayo Vairagee… (2)
Ao Kanha Mara, Ao Kanha (2)
Taru J Nam Japu, Tara Khayale Rachu,
Jaganee Zanjal Khotee, Aek Taru Nam Sachu… (2)
Ao Kanha Mara
Jeevan No Sar Chhe Tu, TaranHar Mara
Jeevan No Sar Chhe Tu, Taranhar, Taree
Bhaktini Lagani Lagee…..
Hu To Thai Gayo Vairagee (2)

Dr. Krupesh Thacker

Founder & CEO at KrupMusic
A well known Lyricist, Music Composer, Singer, Actor & Producer currently active in Gujarati & Hindi Music & Film Industry.Also likes to write Poetry and articles on various topics including Music, Spirituality & Motivation.

Latest posts by Dr. Krupesh Thacker (see all)



No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply