Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Tu Mane Bhgawan Lyrics| તું મને ભગવાન | Jain Stavans Vol 2

Song: Tu Mane Bhgawan
Album: Jain Stavans Vol 2
Singer: Rajesh Bisen
Music: Maru Brothers
Lyrics: Paramparik
Music On: Krup Music
Digital : Gaana | JioSaavn| Hungama | WYNK | iTunes

Gujarati Lyrics
તું મને ભગવાન એક વરદાન આપી દે
જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે
જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે

હું જીવું છું એ જગતમાં જયા નથી જીવન
જીન્દગી નું નામ છે બસ બોજ ને જીવન
આખરી અવતાર નો મડાણ બાંધી દે
જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે
જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે 

આ ભૂમિ માં ખુબ ગાજે પાપના પડગમ
બેસૂરી થઈ જાય મારી પુણ્ય ની સરગમ
 આ ભૂમિ માં ખુબ ગાજે પાપના પડગમ
બેસૂરી થઈ જાય મારી પુણ્ય ની સરગમ
દિલ રુબાના તાર નું ભાંગન સાંધી દે
જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે
જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે

જોમ તનમાં જયાં લગી છે સૌ કરે શોષણ
જોમ જાતા તો અહિયાં ના કરે પોષણ
મતલબી સંસાર નું જોડાણ કાપી દે
જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે
જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે
જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે
જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે
જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે

Check Out Other Hit Stavan Albums Here



No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply