Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Vaat Evi Koi Lyrics | વાત એવી કોઈ | Mad For Each Other – Gujarati Movie

Movie : Mad For Eachother
Track Name : Vaat Evi Koi Te Kari
Singer : Divya Kumar, Ruchika Chauhan
Record Label : Krup Music
Digital : Gaana | JioSavan |Hungama |WYNK | itunes

Gujarati Lyrics:

વાત એવી કોઈ તે કરી
વાત એવી કોઈ તે કરી તે કરી (૨)
મીઠી મીઠી મજા રે મળી રે મળી
લાગે એવું હવે જાણે તારા થકી જિંદગી મારી તો નીખરી નીખરી

વાત એવી કોઈ તે કરી તે કરી

ખાલી હથેળી પર હાથ તે તો મુકીને સાથ જીવનભર નો આપી દીધો છે(૨)
મારગ ના મેહે માં મટીને ભવ-ભવ નો સંગ બાંધી દીધો છે
સાત જન્મો સુધી જુદા પડવું નથી મિત પર રાખીને ખાતરી ખાતરી

વાત એવી કોઈ તે કરી તે કરી

મારા જેવા માણસ ને પણ પ્રેમ તમે શીખવાડી ગયા છો
આગ ભરેલા હૈયા માં તો પ્રીત ની ભરતી લાવી ગયા છો
હૈયે તારી છબી દીધી મેં તો જડી તું છે મારી માટે એક પરી એક પરી

વાત એવી કોઈ તે કરી તે કરી (૨)

English Lyrics:

Vat Evi Koe Te Kari…(2)
Mithi Mithi Maja Re Mali Re Mali
Lage Evu Have Jane Tara thaki jindagi Mari To Nikhari Nikhari

Vat Evi Koe Te Kari Te Kari

Khali Hatheli Par Te To Mukine Sath Jivanbhar No Aapi Didho Chhe (2)
Marag Na Mehe Ma Matine Bhav Bhav No Sang Bandhi Dhidho Chhe
Sat Janamo Sudhi Juda Padavu Nathi Mit Par Rakhine Khatari Khatari

Vat Evi Koe Te Kari Te Kari

Mara Jeva Mans Ne Pan Prem Tame Shikhavadi Gaya Chho
Aag Bharela Haiya Ma To Prit Ni Bharti Lavi Gaya Chho
Haiye Tari Chhabi Didhi Me To Jadi Chhe Mari Mate Ek Pari Ek Pari

Vat Evi Koe Te Kari Te Kari (2)

To set as caller tunes:
Vodafone Users Dial: 5378436715
Idea Users Dial: 567898436715
Airtel Users Dial: 5432115810666
Reliance Users SMS: CT 8436715 to 51234
Docomo users SMS : SET 8436715 to 543211
BSNL (SOUTH) (EAST) SMS: BT 8436715 to 56700
BSNL (NORTH) (WEST) SMS: BT 6240890 to 56700
Aircel SMS: DT 6240890 to 53000
MTS SMS: CT 6241082 to 55777

Dr. Krupesh Thacker

Founder & CEO at KrupMusic
A well known Lyricist, Music Composer, Singer, Actor & Producer currently active in Gujarati & Hindi Music & Film Industry.Also likes to write Poetry and articles on various topics including Music, Spirituality & Motivation.

Latest posts by Dr. Krupesh Thacker (see all)



No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply